પીઢ બેન્કર એન.વાઘુલનું શનિવારે અવસાન થયું હતું. 88 વર્ષના એન.વાઘુલ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથીઝઝૂમી રહ્યા હતા. મળતી માહિતી મુજબ, તેમને ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ વેન્ટિલેટરસપોર્ટ પર હતા. વાઘુલનાનિધનથી વેપારી જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આર.બી.આઈ.ના ગવર્નર શક્તિકાંત દાસે પણ એન.વાઘુલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું કે તેઓ એક સ્વપ્નદ્રષ્ટા વ્યક્તિ હતા. તેમણે ભારતના નાણાકીય ક્ષેત્રમાં ઘણું મોટું યોગદાન આપ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application