વિશ્વવ્યાપી કોવીડ-૧૯ મહામારીના સંક્રમણ સામે સુરક્ષા આપતું કોરોના રસીકરણ અભિયાન હેઠળ તાપી જિલ્લામાં ૪પથી વધુ વયના તમામ નાગરિક ને કોરોનાની રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે.
જેમાં મીરા રેસીડન્સી, સીતારામ વિલા-મુસા, વિપુલ પાર્ક, વૃંદાવાડી વ્યારા ખાતે કોરોના વેક્સીનેશન કાર્યક્રમનું આયોજન જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યુ હતું. જેમાં નાગરિકોએ વધુ સંખ્યામાં ભાગ લઇ કોરોના પ્રતિરોધક રસી મુકાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application