Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઈ : હિન્દુસ્તાન પુલ પાસેથી પુરઝડપે બાઈક ચલાવતા ભટવાડા ગામનો યુવક ઝડપાયો

  • January 09, 2021 

સોનગઢ તાલુકાના ઉકાઈ પોલીસ સ્ટાફના માણસો વાહનચેકિંગમાં હતા તે દરમિયાન ઉકાઈના હિન્દુસ્તાન પુલ પાસેથી ઉકાઈ-માંડવી રોડ ઉપરથી એક હીરો હોન્ડા સીડી ડીલક્ષ મોટર સાયકલ નંબર જીજે/19/ક્યુ/9207 નો ચાલક અરવિંદભાઈ કાંતિલાલભાઈ વસાવા રહે, ડુંગરી ફળિયું,ભટવાડા ગામ, તા.સોનગઢ નાનો રોડ ઉપર આવતા જતા વાહન ચાલકોની જાનજોખમાય તે રીતે પુર ઝડપે અને ગફલતભરી રીતે પોતાની કબજાની બાઈક હંકારી લઈ આવતા ઝડપાઈ ગયો હતો.

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ રામાભાઈ ની ફરિયાદની આધારે બાઈક ચાલક વિરુદ્ધ ઉકાઈ પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application