Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સિંગલખાંચ ગામમાંથી દેશીદારૂના મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાયો

  • May 21, 2021 

સોનગઢના સિંગલખાંચ ગામના વિસ્તાર માંથી દેશીદારૂના મુદ્દામાલ સાથે એક શખ્સને ઉકાઈ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

સોનગઢના ઉકાઈ પોલીસ સ્ટાફના માણસો ગુરુવારે મોડીસાંજે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સ્ટાફના માણસને મળેલ બાતમીના આધારે સિંગલખાંચ ગામના મંદિર ફળીયામાં આવેલ એક ઘરમાં રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન ઘરની પજારીના ભાગે વેચાણ અર્થે સંતાડી મુકેલ દેશીદારૂના મુદ્દામાલ સાથે બાબુભાઈ રેશમાભાઈ ગામીત ને ઉકાઈ પોલીસની રેઈડમાં ઝડપી પાડવામાં આવ્યો હતો.બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે દેશીદારૂના મુદ્દામાલ સાથે ઝડપાયેલા શખ્સ વિરુદ્ધ ઉકાઈ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application