નવસારી જિલ્લામાં અત્યાર સુધી કોરોના મહામારીના શંકાસ્પદ વ્યકિતઓના ૪૬૦૫૨૪ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. આજે કોરોના પોઝીટીવનો ૦૧ કેસ નોધાયો છે.
આજદિન સુધીમાં કુલ ૭૨૫૬ પોઝીટીવ કેસો નોધાયા છે. જિલ્લામાં ૦૮ કોવિડ હોસ્પિટલમાં ઍકટીવ કેસ છે. કુલ ૭૦૫૫ દર્દીઓને રજા આપવામાં આવી છે. કોરોનાથી આજદિન સુધીમાં ૧૯૩ વ્યકિતઓના મૃત્યુ થયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationપહલગામમાં થયેલ આતંકવાદી હુમલાને લઈ સર્વદળીય બેઠક બોલાવાઈ
April 25, 2025રાજસ્થાનમાં પાકિસ્તાન સાથેની સરહદ સુરક્ષા મજબૂત કરાઈ
April 25, 2025