Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આજરોજ : તાપી જિલ્લામાં કોરોનાના નવા ૩૩ કેસ નોંધાયા, વધુ ૨ દર્દીઓના મોત

  • May 11, 2021 

તાપી જિલ્લામાં આજરોજ કોરોના પોઝીટીવના નવા ૩૩ કેસ નોંધાયા છે આજે વધુ ૭૨ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધી કુલ ૨૨૮૧ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ ૩૧૦૪ કેસો નોંધાયા છે, હાલ ૭૩૫ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જિલ્લા માંથી કોરોના ટેસ્ટ માટે ૭૬૦ સેમ્પલ લેવામાં આવ્યા છે.

 

 

 

 

 

જિલ્લામાં વધુ ૨ દર્દીઓના મોત, કુલ મૃત્યુ આંક ૧૧૦ થયો

સોનગઢના ધમોડી ગામના મંદિર ફળિયાના ૪૨ વર્ષીય પુરુષનું કોરોનાથી મોત જયારે ડોલવણના મંગળીયા ગામના તળાવ ફળિયાના ૬૬ વર્ષીય આધેડનું કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણસર મોત મોત નિપજ્યું હોવાનું આરોગ્ય વિભાગે માહિતી આપી છે. જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૯૬ દર્દીઓ મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૧૪ દર્દીઓના મોત સાથે આજદિન સુધી જિલ્લામાં કુલ ૧૧૦ દર્દીઓના મોત નિપજ્યા છે.આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી તા.૧૧મી મે નારોજ તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીના ૩૩ કેસ નોંધાયા છે.

 

 

 

 

તાપી જિલ્લામાં આજરોજ નોંધાયેલ વધુ ૩૩ પોઝીટીવ કેસો
  • ૩૪ વર્ષિય પુરુષ –  મુક્તિ ફળિયું - કેળકુઇ,તા.વ્યારા
  • ૩૫ વર્ષિય પુરુષ –  ગોડાઉન ફળિયું - કેળકુઇ,તા.વ્યારા
  • ૧૭ વર્ષિય તરુણ – પટેલ ફળિયું - રામકુવા,તા.વ્યારા
  • ૭૨ વર્ષિય પુરુષ –  વૃન્દાવાડી – વ્યારા
  • ૪૩ વર્ષિય મહિલા –  શંકર ફળિયું– વ્યારા
  • ૪૦ વર્ષિય પુરુષ –  દક્ષિણ મહિલ્લો – વ્યારા
  • ૨૪ વર્ષિય મહિલા –  પનિયારી– વ્યારા
  • ૫૩ વર્ષિય પુરુષ –  પનિયારી– વ્યારા
  • ૩૭ વર્ષિય પુરુષ –  રામજી ફળિયું - ઉંચામાળા,તા.વ્યારા
  • ૬૨ વર્ષિય મહિલા –  નિશાળ ફળિયું - કણજા,તા.વ્યારા
  • ૩૦ વર્ષિય પુરુષ –  KAPS- ઉંચામાળા,તા.વ્યારા
  • ૨૬ વર્ષિય પુરુષ –  KAPS- ઉંચામાળા,તા.વ્યારા
  • ૪૫ વર્ષિય પુરુષ – ગાંધી ઓવારા-પાટી,તા.ડોલવણ
  • ૨૧ વર્ષિય પુરુષ – મીશન ફળિયું –કુભીયા,તા. ડોલવણ
  • ૨૮ વર્ષિય મહિલા – પાટી,તા.ડોલવણ
  • ૬૦ વર્ષિય પુરુષ – વાડ ફળિયું –ગડત,તા. ડોલવણ
  • ૨૨ વર્ષિય મહિલા – મહાદેવ ફળિયું-પાટી,તા.ડોલવણ 
  • ૩૩ વર્ષિય પુરુષ – ગામઠાણ–કાકડવા,તા. ડોલવણ
  • ૩૩ વર્ષિય મહિલા – ગામઠાણ–કાકડવા,તા. ડોલવણ
  • ૨૧ વર્ષિય પુરુષ – ભગત ફળિયું- કલકવા,તા.ડોલવણ
  • ૭૪ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું-બેડકુવા,તા.વાલોડ
  • ૭૦ વર્ષિય મહિલા – આથમણું ફળિયું-બાજીપુરા,તા.વાલોડ
  • ૩૮ વર્ષિય પુરુષ –આંબા ફળિયું-બેડકુવા,તા.વાલોડ
  • ૩૮ વર્ષિય પુરુષ – તળાવ ફળિયું-બુહારી,તા.વાલોડ
  • ૨૮ વર્ષિય મહિલા – કુમ્ભારવાડ-બુહારી,તા.વાલોડ 
  • ૩૩ વર્ષિય પુરુષ – મોરા ફળિયું- પેલાડ બુહારી,તા.વાલોડ
  • ૩૫ વર્ષિય પુરુષ – ટોકરવા,તા.સોનગઢ
  • ૧૬ વર્ષિય તરુણ – વડપાડા, તા.સોનગઢ
  • ૪૪ વર્ષિય મહિલા – ભાથી ફળિયું- વાઝરડા,તા. સોનગઢ
  • ૬૭ વર્ષિય પુરુષ – શિકારી ફળિયું- મોટી ખેરવાણ,તા. સોનગઢ
  • ૨૬ વર્ષિય મહિલા – નવાગામ- સોનગઢ 
  • ૪૪ વર્ષિય મહિલા – વિશ્વ ભવન-સોનગઢ 
  • ૧૯ વર્ષિય પુરુષ – વિશ્વ ભવન-સોનગઢ 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application