તાપી જિલ્લામાં આજરોજ સાંજ સુધી વધુ ૯૬ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધી કુલ ૧૮૦૬ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. આજરોજ કોરોના પોઝીટીવ દર્દીના નવા ૪૪ કેસ પણ નોંધાયા છે. તેમજ 1 દર્દીનું મોત નીપજ્યું હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે. જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ ૨૬૩૦ કેસો નોંધાયા છે, હાલ ૭૨૭ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જિલ્લા માંથી કોરોના ટેસ્ટ માટે ૧૩૬૪ સેમ્પલ લેવામાં આવ્યા છે.
જિલ્લામાં વધુ 1 દર્દીનું મોત નીપજ્યું
સોનગઢ તાલુકાના ખડકાના પટેલ ફળિયાના ૬૨ વર્ષીય પુરુષનું કોરોનાના સારવાર દરમિયાન અન્ય કારણોસર મોત નીપજ્યું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. આ સાથે કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૮૮ દર્દીઓ મોત અને કોરોનાથી ૦૯ દર્દીઓના મોત સાથે જિલ્લામાં કુલ ૯૭ દર્દીઓના મોત નીપજ્યા છે. આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ તા.ત્રીજી મે નારોજ તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીના નવા ૪૪ કેસ નોંધાયા છે.
તાપી જિલ્લામાં આજરોજ નોંધાયેલ ૪૪ પોઝીટીવ કેસો
- ૧૮ વર્ષિય યુવતી – મોટું ફળિયું – બોરખડી,તા.વ્યારા
- ૬૧ વર્ષિય પુરુષ – પટેલ ફળિયું – ભાટપુર,તા.વ્યારા
- ૨૭ વર્ષિય મહિલા – પટેલ ફળિયું – ભાટપુર,તા.વ્યારા
- ૫૫ વર્ષિય મહિલા – પટેલ ફળિયું – ભાટપુર,તા.વ્યારા
- ૨૮ વર્ષિય પુરુષ – દેવળ ફળિયું – પેરવડ,તા.વ્યારા
- ૫૫ વર્ષિય પુરુષ – દેવળ ફળિયું – પેરવડ,તા.વ્યારા
- ૩૨ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું – પેરવડ,તા.વ્યારા
- ૫૫ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું – ઢોલી ઉમ્મર,તા.વ્યારા
- ૩૪ વર્ષિય મહિલા – ચુલા ફળિયું – ખુરદી,તા.વ્યારા
- ૪૧ વર્ષિય પુરુષ – ચુલા ફળિયું – ખુરદી,તા.વ્યારા
- ૨૫ વર્ષિય પુરુષ – ગોવાળદેવ- કાંજણ ,તા.વ્યારા
- ૬૭ વર્ષિય પુરુષ – ડુંગરી ફળિયું – કાટીસકુવા નજીક,તા.વ્યારા
- ૪૨ વર્ષિય પુરુષ – જાગૃતિ ફળિયું – મગરકુઇ,તા.વ્યારા
- ૪૦ વર્ષિય પુરુષ – કટાસવાણ,તા.વ્યારા
- ૩૦ વર્ષિય પુરુષ – દાદરી ફળિયું – કલમકુઇ,તા.ડોલવણ
- ૫૮ વર્ષિય પુરુષ – નાગઝર ફળિયું – પીપલવાડા,તા.ડોલવણ
- ૫૫ વર્ષિય મહિલા – મંદિર ફળિયું – પીપલવાડા,તા.ડોલવણ
- ૬૦ વર્ષિય પુરુષ – ધામણદેવી,તા.ડોલવણ
- ૫૫ વર્ષિય મહિલા – અંધારવાડીદુર,તા.ડોલવણ
- ૫૫ વર્ષિય પુરુષ – અંધારવાડીદુર,તા.ડોલવણ
- ૩૬ વર્ષિય પુરુષ – નવા ફળિયા –વાલોડ
- ૩૦ વર્ષિય મહિલા – ડંગરી ફળિયું –હથુકા,તા.વાલોડ
- ૪૨ વર્ષિય પુરુષ – જવાહર ફળિયું – અપગટ,તા.વાલોડ
- ૫૨ વર્ષિય પુરુષ – નહેર ફળિયું –હથુકા,તા.વાલોડ
- ૭૪ વર્ષિય મહિલા – મામલતદાર ઓફિસ સામે -વાલોડ
- ૨૯ વર્ષિય પુરુષ – ઢોડિયા ફળિયું – વાલોડ
- ૫૦ ર્ષિય મહિલા – મંદિર ફળિયું – અધ્યાપોર,તા.વાલોડ
- ૩૩ વર્ષિય મહિલા – ગાંધી ફળિયું – અલગટ,તા.વાલોડ
- 29. ૭૨વર્ષિય પુરુષ – ગામતળ – અંધાત્રી,તા. વાલોડ
- ૭૨વર્ષિય મહિલા – મહાદેવ ફળિયું – અંધાત્રી,તા. વાલોડ
- ૫૭ વર્ષિય પુરુષ – નવું ફળિયું – દેગામા,તા.વાલોડ
- ૪૮ વર્ષિય પુરુષ – કુમકુવા,તા.સોનગઢ
- ૧૨ વર્ષિય બાળા- રાણીવાંબા,તા.સોનગઢ
- ૬૨ વર્ષિય પુરુષ – પટેલ ફળિયું- ખડકા ચીખલી, તા.સોનગઢ
- ૩૦ વર્ષિય પુરુષ – ડુંગરી ફળિયું- ધમોડી,તા.સોનગઢ
- ૫૨ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું – ખડકા ચીખલી,તા.સોનગઢ
- ૩૬ વર્ષિય પુરુષ – દાદરી ફળિયું – માંડળ,તા.સોનગઢ
- ૨૫ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું – ચીખલી ભેંસરોટ,તા.સોનગઢ
- ૩૨ વર્ષિય મહિલા – દુકાન ફળિયું – બેડી,તા.સોનગઢ
- ૨૩ વર્ષિય મહિલા – રમણિય પાર્ક –સોનગઢ
- ૫૦ વર્ષિય મહિલા – દેવજીપુરા –સોનગઢ
- ૩૬ વર્ષિય પુરુષ – અમન પાર્ક –સોનગઢ
- ૩૦ વર્ષિય મહિલા – સાંઇ ટાઉનશીપ –સોનગઢ
- ૬૦ વર્ષિય પુરુષ – કોઠલી,તા.નિઝર
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500