Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ વાંકવેલ એલ.કે.રોડ નાકા પોઈન્ટ ખાતેથી વોન્ટેડ આરોપી ઝડપાયો

  • April 23, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ 22/04/2024નાં રોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના સોનગઢ વાંકવેલ એલ.કે.રોડ નાકા પોઈન્ટ ઉપર વાહન ચેકીંગમાં હતા તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, સોનગઢ પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી આશીષ વનસીંગ વળવી (ઉ.વ.27, રહે.લક્કડકોડ ગામ, સબસીડી ફળિયું, તા.નવાપુર, જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર)નાને સોનગઢ વાંકવેલ એલ.કે.રોડ નાકા પોઈન્ટ ખાતેથી ઝડપી પાડ્યો હતો તેમજ વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ મથકે સોપવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application