બારડોલીના સરદાર બાગ વિસ્તારમાં આવેલી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ ફ્રૂટ એન્ડ વેજીટેબલ માર્કેટિંગ ફેડરેશન લિ.ના પાર્કિંગમાં મૂકેલી લક્ઝરીયસ સ્કોવડા સુપર્બ કારના બોનેટ અને કાચની વચ્ચેની જગ્યામાં બુલબુલ પક્ષીએ માળો બનાવ્યો છે. આ માળો એક જ દિવસમાં બનાવી તેમાં ઈંડા મૂકી સેવવાનું શરૂ કરી દીધું છે. પક્ષીને વિક્ષેપ ન પડે તે માટે સંસ્થાના ઉપપ્રમુખ રાજેશ પટેલે કારને કવર કરાવી રક્ષણ પૂરું પાડ્યું છે. જ્યાં સુધી પ્રજનન ક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી કાર ખસેડવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application