સુરત જિલ્લામાં કોરોના કેસમાં નજીવો જેવો થઈ રહ્યો છે જેમાં હાલ તો સુરત જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 62 થઈ ગઈ છે. ત્યારે પાલિકા દ્વારા બીજા ડોઝની કામગીરીને ઝડપી કરવામાં આવી છે. જયારે આજરોજ 29 કોવિશિલ્ડ રસીકરણ કેન્દ્ર પર પ્રથમ ડોઝ અને 76 કેન્દ્ર પર બીજા ડોઝની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ ઓનલાઇન પોર્ટલ પર એપોઇમેન્ટ લીધી હોઇ તેના માટે અલગથી 37 સેન્ટર, કોવેક્સિનના 18 સેન્ટર અને વિદેશ જતા નાગરિકો માટે 2 સેન્ટર કાર્યરત રહેશે તથા રસીકરણ કેન્દ્રની યાદી પાલિકાની વેબસાઇટ પરથી શહેરીજનો મેળવી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application