Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં એક કરોડ રૂપિયાનું કરીને ભાગી છુટેલા શખ્સને પોલીસે પુનાથી ઝડપી પડ્યો

  • February 09, 2024 

સુરત ઈચ્છાપોરે પોલીસે એક કરોડ રૂપિયાની ચીટિંગના ગુનામાં છેલ્લાં એક વર્ષથી ફરાર એવા વોન્ટેડ આરોપી નેમેષ ઠક્કરને મહારાષ્ટ્રના પુનાથી ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ માટે ફૂડ ડિલિવરી બોયનો વેશ ધારણ કરી ઠગ નૈમેષને ઝડપી પાડ્યો છે. નોંધનીય છે કે એક વર્ષ પૂર્વે આ ઠગે ઇચ્છાપોર જીઆઇડીસીમાં કાગળનો માલ ઓર્ડરથી મંગાવી અન્ય જગ્યાએ ડિલિવરી કરી પૈસા ચાઉં કરી લીધા હતા. રૂપિયા એક કરોડની ઠગાઈ કરી ચીટર નૈમેષ ઠક્કર ફરાર થઈ ગયો હતો. 43 વર્ષીય નેમેષ નરેન્દ્ર બળદેવ ઠક્કર મહારાષ્ટ્રના પુનામાં સંતાયો હોવાની પોલીસને બાતમી મળી હતી. ઝડપાઇ  જવાય તે માટે આરોપી મોબાઇલનો ઉપયોગ કરતો ન હતો અને થોડા થોડા  દિવસે જગ્યા બદલતો રહેતો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application