Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાની મિંઢોળા નદીમાં કેમીકલ જેવું પ્રવાહી આવી જતા અસંખ્ય માછલીઓ મોતને ભેટી

  • May 04, 2021 

વ્યારા નગર પાલિકા ફાયર સ્ટેશનની બાજુમાંથી પસાર થતી મિંઢોળા નદીમાં ગટરનાં આવતા પાણીમાં કેમીકલ જેવું પ્રવાહી આવી જતા અસંખ્ય માછલીઓ મોતને ભેટી છે.

 

 

 

 

આ બાબતે પાલિકાના ચીફ ઓફિસર શૈલેષભાઈ પટેલને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, હાલ પાલિકાની આરોગ્ય ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.(એમ.એસ. સૂર્યવંશી-વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application