Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના ગુણસદા પાસેથી બાઈક ચાલક નશાની હાલતમાં ઝડપાયો

  • May 06, 2021 

સોનગઢના ગુણસદા ગામના ત્રણ પાસથી નશો કરી બાઈક હંકારી લઈ આવતા એક બાઈક ચાલકને પોલીસે ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

 

સોનગઢના ઉકાઈ પોલીસ સ્ટાફના માણસો ગુણસદા ગામના ત્રણ રસ્તા પાસે વાહનચેકિંગમાં હતા તે દરમિયાન એક પલ્સર મોટર સાયકલ નંબર જીજે/26/કે/5692 નો ચાલક યુસુફભાઈ મનીષભાઈ ગામીત રહે, ચીકારી ફળિયું, સેલુડ ગામ તા.ઉચ્છલ નાનો વગર પાસ પરમીટે કોઈ કેફી પીણાનો નશો કરેલ હાલતમાં પોતાની બાઈક વાંકીચુકી હંકારી લઈ આવતા પોલીસ ચેકિંગમાં ઝડપાઈ ગયો હતો.બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે બાઈક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application