Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિદેશી દારૂનાં ગુનામાં નાસતો ફરતો આરોપી પોલીસ પકડમાં

  • May 30, 2022 

સુરત જિલ્લા પોલીસે અલગ અલગ ટીમો બનાવી વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી હતી. તે દરમિયાન ટીમ નંબર-1 માંડવી વિસ્તારમાં હતી. ત્યારે તેઓને ખાનગી બાતમી મળતા તેમણે વલસાડ જિલ્લાના વાપી ટાઉન પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપી ઉમેશ ઉર્ફે હિતેશ ઉર્ફે છીતુભાઈ રાઘવજીભાઇ ચૌધરી (રહે.બડતળ ગામ, વાગા ડુંગરી, ગોડાઉન ફળિયું, તા.માંડવી, જિ.સુરત) નાને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application