Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પ્રધાનમંત્રીએ મુરાદાબાદ માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે સહાયને મંજૂરી આપી

  • February 01, 2021 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી રૂપિયા 2 લાખ તથા અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા વ્યક્તિ દરેકને રૂપિયા 50,000ની સહાયની મંજૂરી આપી છે.

 

 

 

પીએમઓએ ટ્વીટ કર્યું હતું કે, "પીએમ @narendramodi એ ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં દુ: ખદ માર્ગ અકસ્માતથી જીવ ગુમાવનારા લોકોના પરિજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી રૂપિયા 2 લાખ તથા અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા વ્યક્તિને રૂપિયા 50,000ની સહાય આપવામાં આવશે.”

 

 

PM @narendramodi has approved an ex-gratia of Rs. 2 lakh each from Prime Minister’s National Relief Fund for the next of kin of those who have lost their lives due to the tragic road accident in Moradabad, Uttar Pradesh. Rs. 50,000 would be given to those seriously injured.

— PMO India (@PMOIndia) January 31, 2021

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application