Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લા વિકાસ અધિકારીએ ગડત ગામે યુવાનો સાથે “પરીક્ષા પે ચર્ચા”

  • July 07, 2021 

તાપી જિલ્લાનાં વ્યારા તાલુકાનાં ગડત ગામે ‘આદિવાસી ગૃપ‘ સંચાલિત લાયબ્રેરીના યુવાનો સાથે જિલ્લા વિકાસ અધિકારી ડૉ.દિનેશકુમાર કાપડિયાએ મુલાકાત કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવા અંગે માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા. ગ્રામ્ય વિસ્તારના ૧૫થી વધુ ગામોના ૫૦ જેટલા યુવક-યુવતિઓ અહીં અભ્યાસ કરી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરે છે. ગામના સ્થાનિક નોકરીયાતોએ લાયબ્રેરીની સ્થાપના કરી યુવાઓ માટે રોજગારીની તકોનું સર્જન કર્યું. હાલમાં ૫થી વધુ વિદ્યાર્થીઓ સરકારી નોકરીઓમાં સફળ બન્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application