Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા નગરપાલિકા વિસ્તારમાં બેલેટથી મતદાન થયું

  • February 23, 2021 

સ્થાનિક નગરપાલિકાની ચૂંટણીને પગલે આજથી બેલેટ પેપરથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જે આગામી દિવસ સુધી ચાલશે, જે મુજબ વ્યારા નગરપાલિકા વિસ્તારનાં સરકારી નોકરી કરતા મતદારોએ પણ મતદાન કર્યું હતું.

 

 

 

આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આદર્શ બની રહે અને પારદર્શીત ચૂંટણી યોજાઈ તે હેતુથી ચૂંટણી વિભાગ કામગીરી કરી રહ્યું છે, જે મુજબ આજે વ્યારા નગરપાલિકાની ચૂંટણી પણ આગામી 28મી ફેબ્રુઆરીનાં રોજ યોજાનાર હોય, જેમાં વ્યારા નગરપાલિકા વિસ્તારમાં રહેતા હોય પરંતુ ચૂંટણીના દીને ચૂંટણી ફરજ પર બહાર હોય તેવા કર્મચારીઓ એ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોરોના ગાઈડલાઈન મુજબ મતદાન કર્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application