Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારામાં જુગારનાં અડ્ડા પર રેડ પાડતા 2 ઈસમો ઝડપાયા, 1 વોન્ડેટ

  • April 12, 2021 

વ્યારાના વૃંદાવાડીના એક મકાનમાં વરલી મટકાનો જુગાર રમાડતા 2 ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

વ્યારાના વૃંદાવાડીમાં એક મકાનમાં વરલી મટકા જુગારના અડ્ડા પર પોલીસ દ્વારા રેડ પાડવામાં આવતા પરેશ ઉર્ફે રાજુ રાણા અને રૂમસી ગામીત (રહે.કપડવણ) નાઓ મુંબઈથી નીકળતા વરલી મટકાના આંક પર હારજીતનો જુગાર રમાડતા ઝડપી પાડવામાં આવ્યો હતા. જયારે તોરણ રેસીડેન્સીમાં રહેતો, કમલેશ પ્રવિણ ઢીંમરને વોન્ડેટ જાહેર કરવામાં આવ્યો છે.

 

 

 

 

આ પકડાયેલા આરોપી પાસેથી પોલીસે જુગારના સાધનો સહિત રોકડ રકમ રૂપિયા 19,400/- તથા 2 નંગ મોબઈલ મળી કુલ રૂપિયા 20,400/-નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application