તાપી જિલ્લાના સોનગઢમાં આવેલ રેલ્વે લેવલ ક્રોસિંગનું રીપેરીંગ કામગીરી ચાલુ હોઈ આ રેલ્વે ક્રોસીંગ પરથી પસાર થતા જાહેર જનતાને અવર જવર માટે કોઈ અડચણ ન પડે તે માટે રસ્તાને ડાયવર્ટ કરવામાં આવ્યો છે.
જે મુજબ રેલ્વે ક્રોસીંગ નંબર-58નું રીપેરીંગ કામ ચાલી રહેલ હોવાથી સદર રસ્તા પરના વાહનોની અવર જવર બંધ કરી વાહન વ્યવહાર હવે અંડર બ્રીજ નંબર-82 ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application