કુકરમુંડા તાલુકાનાં બોરીકુવા ગામના વિધવા રૂમાબેન કિશોરભાઈ પાડવીનું વર્ષો જુનું આવાસનું મકાન ગત તા.8 મી સપ્ટેમ્બરના રોજ વરસાદના કારણે ધરાશઈ થઈ જતા કુલ રૂપિયા 30 હજારનું નુકશાન થયું હોવાનો રિપોર્ટ ચોખીઆમલી પંચાયતના તલાટી-કામ-મંત્રી દ્વારા સર્વે તૈયાર કરી નુકશાની અંગેનો પ્રાથમિક રિપોર્ટ તાલુકા પંચાયત કચેરીને રવાના કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ગતરોજ વિધવા મહિલાને રૂપિયા 5200/-ની સહાય તરીકેનો ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application