Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારામાં ત્રણ વર્ષથી નાસતો-ફરતો વોન્ડેટ આરોપી ઝડપાયો

  • April 09, 2021 

વ્યારા પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી વોન્ડેટ આરોપીને તાપી એલસીબી એ વ્યારામાં ઝડપી પાડી વ્યારા પોલીસ મથકે સોંપી દેવામાં આવ્યો હતો.

 

 

 

 

તાપી લોકલ ક્રાઈમ બ્રાંચના પી.આઈ., આર.એમ.વસેયાએ તાપી જીલ્લામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવા માટે ટીમને સુચના આપી હતી, જે આધારે પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ પ્રતાપભાઈને મળેલ ખાનગી બાતમીના આધારે, વ્યારા પોલીસ મથકે છેલ્લા ત્રણ વર્ષથી વાહન ચોરીના ગુનામાં વોન્ડેટ વ્યારામાં ફરી રહ્યો છે, જેથી ત્રણ વર્ષથી વોન્ડેટ આરોપી આમીનભાઈ રહીમભાઈ મુલતાનીને વ્યારાના ઈસ્લામપુરા મસ્જીદ પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application