Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં યોજાનાર સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાયઝર માટેની ભરતી શિબિર રદ

  • April 18, 2021 

ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા નવી દિલ્હી અને સિક્યોરિટી એન્ડ ઇન્ટેલિજેન્સ સર્વિસ ઇન્ડિયા લિ., એસ.એસ.સી.આઇ લિ.-માણસા ગાંધીનગર દ્વારા તાપી જિલ્લાના યુવાનો માટે સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાયઝર ભરતી સંદર્ભે એક દિવસીય રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન તા-૧૭ એપ્રીલ-૨૦૨૧ થી ૨૨ એપ્રીલ-૨૦૨૧ સુધી કરવામાં આવ્યું હતું.  જે કોવિડ-૧૯ની પરિસ્થિતીને ધ્યાને લેતા રદ કરવામાં આવી છે. જેનું નોકરીવાંચ્છુક ઉમેદવારોએ નોંધ લેવી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application