વ્યારા પોલીસ સ્ટાફના માણસો સોમવારે પેટ્રોલીંગમાં નીકળ્યા હતા તે દરમિયાન જાહેરમાં મોઢે માસ્ક પહેર્યા વગર, સોશીયલ ડીસ્ટન્સ ન જાળવતા કસુરવારો સહિત 14 જેટલા લોકો પોલીસ પેટ્રોલીંગમાં ઝડપાઈ ગયા હતા.
જાહેરનામાંનો ભંગ કરનાર ઈસમો.........
કણજા રેલ્વે ફાટક પાસેના જાહેર રોડ ઉપરથી મોઢે માસ્ક વગર ફરતો શહેબાઝ કાદર બાગવાન રહે.વ્યારા,
મોદી હોસ્પિટલની સામેના જાહેર રસ્તા પર મોઢે માસ્ક વગર ફરતો પ્રિયંક ચંદુ ગામીત રહે.સાદડવાણ,
જનરલ હોસ્પીટલના પાછળના ગેટ પાસે આવેલ દુકાનમાં મોઢે માસ્ક વગર અને ગ્રાહકો વચ્ચે સોશીયલ ડીસ્ટન્સ રાખ્યા વગર સુભાષ શંકર ગામીત રહે.દેગામા,
વ્યારામાં આવેલ રજવાડી નોવેલ્ટીની દુકાનમાં ગ્રાહકો વચ્ચે સોશીયલ ડીસ્ટન્સ રાખ્યા વગર પિનાકિન નટવરલાલ કાયસ્થ રહે.મેઈન બજાર,વ્યારા
શાકભાજી માર્કેટમાં બટાકાની લારી પર મોઢે માસ્ક પહેર્યા વગર રાહિમબેગ નસીરબેગ મીરઝા રહે.વ્યારા,
તળાવ ચોકીના ત્રણ રસ્તા પાસેથી મોઢે માસ્ક પહેર્યા વગર તેમજ સોશીયલ ડીસ્ટન્સ વગર ઉભો રહેલ ફહીમ ઈમ્તિયાઝ શેખ રહે.વ્યારા,
જુના બસ સ્ટેશન પાસેથી બાઈક પર સવાર અને એકબીજા વચ્ચે સોશીયલ ડીસ્ટન્સ રાખ્યા વગર અજય સુભાષ નાઈક, દીપક સુભાષ નાઈક, અને રાજુ અગદુ નાઈક તમામ રહે.સરૈયા,
Update- ગોલવાડમાં આવેલ શક્તિ ફૂટવેરની દુકાનથી થોડેદુર મોઢે માસ્ક વગર અને ગ્રાહકો વચ્ચે સોશીયલ ડીસ્ટન્સ રાખ્યા વગર નવીન મીઠુ રોકડે રહે.વૃંદાવનધામ સોસાયટી,વ્યારા,
કબુતર ખાના પાસે આવેલ ત્રણ રસ્તા ઉપરથી મોઢે માસ્ક વગર અને શીયલ ડીસ્ટન્સ વગર મહંમદ અબ્દુલરશીદ મેલક રહે.મરાઠાવાડ,વ્યારા,
પાનવાડી મઢુલી ચોકડી પાસેના જાહેર રોડ ઉપરથી બાઈક પર સવાર અને એકબીજા વચ્ચે સોશીયલ ડીસ્ટન્સ રાખ્યા વગર સુરજ શરદ ચૌધરી,રહે.આંબીયા, સુનીલ જીતેન્દ્ર ગામીત,રહે.આંબીયા, અને વિરલ સુરેશ ગામીત રહે.મગરકુઈના ઓને ઝડપી પાડી તમામ કસુરવારો વિરુદ્ધ વ્યારા પોલીસએ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500