Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુબારકપૂર ગામ નજીકથી જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાતા પોલીસ કાર્યવાહી કરાઈ

  • May 28, 2021 

નિઝર તાલુકાના મુબારકપૂર ગામમાંથી જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી પાડી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

મળતી માહિતી મુજબ, નિઝર પોલીસ પેટ્રોલીંગમાં હતી. તે સમય દરમિયાન મળેલ બાતમીના આધારે, મુબારકપૂર ગામના બસ સ્ટેશનની પાછળ બેસીને કેટલાક ઈસમો પૈસા વતી ગંજીપાનાનો જુગાર રમી રમી રહ્યા છે જે બાતમીના આધારે, પોલીસે સ્થળ પર જઈ જુગારના દાવ પર મુકેલા અને અંગઝડતી કરતા રોકડા રૂપિય 2080/- અને ત્રણ મોબઈલ એક કુલ મળી રૂપિયા 17080/-નો મુદ્દામાલ જપ્ત કરી સ્થળ પરથી જયેશ સુરેશ પટેલ, અમૃત વસંત પાટિલ, અને કૈલાસ નારણ પટેલની ધરપકડ કરી ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.    


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application