કોરોના રસીકરણ અભિયાન હેઠળ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકના સેવા સદન ખાતે પંચાયતી રાજના અધિકારીઓ, પદાધિકારીઓને કોવેક્સિન રસી આપવામાં આવી હતી. આ સિવાય સસ્તા અનાજની દુકાનદારો તથા અન્ય નાગરિકોને કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application