તાપી જિલ્લામં કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે તેમજ કોરોનાથી લોકોને બચાવવા માટે સારવારની સાથે સાથે રસીકરણની કામગીરી મિશન મોડમાં ચાલી રહી છે.
જે અંતર્ગત ઉચ્છલ તાલુકામાં વિવિધ સ્થળો ઉપર અધિકારી કર્મચારીગણ દ્વારા કોરોના રસી અંગે લોક જાગૃતતા આણવામાં આવી હતી. જેમાં આનંદપુર ગામ, મીરકોટ ગામ, ભડભુજા ગામ ખાતે તથા તાલુકા પંચાયત હોલ ખાતે ગ્રામજનો સાથે બેઠક યોજી રસીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. દરેક ગામમાં રસીકરણ થાય તેવુ આયોજન કરવા જરૂરી સુચના સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application