તાપી જિલ્લાના વ્યારા સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે લર્નિગ લાઇસન્સની કામગીરી કરતા કર્મચારી કોવીડ-૧૯ કોરોના પોઝીટીવ આવ્યા છે. જેથી લર્નિગ લાઇસન્સની કામગીરી હાલ પુરતી સુધી સ્થગિત કરવામાં આવી છે.
લર્નિગ લાઇસન્સની કામગીરી ફરી શરૂ થતા ઔદ્યોગિક તાલીમ સંસ્થા વ્યારા દ્વારા અખબારી યાદી આપવામાં આવશે એમ ઓદ્યોગિક તાલીમ સંસ્થા, વ્યારાના આચાર્યશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application