Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ-લક્કડકોટ માર્ગ પરથી નશો કરી બાઈક હંકારી લઈ આવતા ગુણસદા નો ઇસમ ઝડપાયો

  • February 18, 2021 

સોનગઢ પોલીસ સ્ટાફના માણસો વાહનચેકિંગ માં હતા તે દરમિયાન સોનગઢ-લક્કડકોટ રોડ પરથી એક મોટર સાયકલ નંબર જીજે/26/એફ/6685 નો ચાલક રમેશભાઈ રતનજીભાઈ ગામીત રહે, ગુણસદા ગામ, બરડીપાડા ફળિયું તા.સોનગઢ નાનો વગર પાસ પરમીટે કોઈ કેફી પીણાનો નશો કરી લોકોની જિંદગી જોખમાય તે રીતે પોતાની કબજાની બાઈક વાંકીચુકી હંકારી લઈ આવતા ઝડપાઈ ગયો હતો.

 

 

આ બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ ઉદેસીંગભાઈ ની ફરિયાદના આધારે મોટર સાયકલના ચાલક વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application