તાપી જીલ્લાના વાલોડ તાલુકામાં આવેલ પ્રસિદ્દ ગણેશ મંદિરને કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખતા તા.11મી એપ્રિલથી તા.30 મી એપ્રિલ સુધી ટ્રસ્ટી મંડળે મંદિરને બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
તાપી જીલ્લાની સાથે-સાથે દક્ષિણ ગુજરાતના નાના-મોટા ગામોમાંથી શ્રદ્ધાલુઓ દર મંગળવારે તેમજ ચોથના દિવસે દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડે છે. આ બાબતને ધ્યાનમાં રાખી ગણેશ મંદિરના ટ્રસ્ટી મંડળે મંદિર ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application