Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાર માંથી દારૂની 62 બોટલો સાથે 1 ઈસમ ઝડપાયો

  • August 11, 2021 

ડોલવણ તાલુકાના બેડચીત ગામની સીમમાં રેનોલ્ટ ડસ્ટર કારમાં દારૂની હેરાફેરી કરતા એક ઈસમને ઝડપી લીધો હતો અને કારમાંથી 36 હજારના દારૂ સાથે 5 લાખનો મુદ્દામાલ કબ્જે કરી 1ને ઝડપી પાડ્યો હતો જયારે 1ને વોન્ડેટ જાહેર કર્યો હતો.

 

 

 

 

 

મળતી માહિતી મુજબ, એલસીબી પોલીસ સ્ટાફના માણસો ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. ગુન્હા અંગેની રેઈડમાં નીકળ્યા હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે, બેડચીત ગામના ત્રણ રસ્તા ખાતેથી દારૂ ભરેલી એક ગાડી પસાર થવાની છે, જે બાતમીના આધારે પોલીસે શંકાસ્પદ લગતી એક રેનોલ્ટ ડસ્ટર કાર નંબર જીજે/01/આરબી/2399ને અટકાવી તેમાં તપાસ હાથ ધરતા દારૂની નાની-મોટી કુલ 62 બોટલો મળી આવી હતી જેની કીંમત રૂપિયા 96650/- તથા અલગ-અલગ મોબઈલ નંગ તેમજ રોકડ રૂપિયા 2500/- આમ કુલ મળી રૂપિયા 5,2,650/-નો મુદ્દામાલ કબ્જે કરી કાર ચાલક કિરણ પટેલ (રહે.ઉદવાડા)ની અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી, જયારે 1ને વોન્ટેડ જાહેર કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application