વ્યારા પોલીસ સ્ટાફના માણસોને મળેલ સુચના ને આધારે પ્રોહી અંગેની રેઇડ માં નીકળ્યા હતા તે દરમિયાન વ્યારા તાલુકાના ભાટપુર ગામના વણઝાર ફળીયામાં રહેતો વીનેશભાઈ બાબુભાઈ ગામીત ને ત્યાં રેઇડ કરવામાં આવતા ઘરની પાછળ આવેલ પજારી માંથી દેશીદારૂ નો મુદ્દામાલ મળી આવ્યો હતો, જોકે ઘરે કોઈ હાજર મળી નહી આવતા વીનેશભાઈ ગામીત નામ ના શખ્સ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ સ્મુએલભાઈ ની ફરિયાદના આધારે વીનેશભાઈ બાબુભાઈ ગામીત વિરુદ્ધ વ્યારા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.(ફાઈલ ફોટો)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application