તાપી જીલ્લામાં કોરોના સંક્રમણના દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે જેને ધ્યાનમાં લઈ ઉચ્છલ તાલુકાના ભડભૂંજા ગામના વેપારી મંડળ અને ગ્રામ પંચાયતની સંયુક્ત મીટીંગમાં ચર્ચા વિચારણા કરી કોરોનાના સંક્રમણને અટકાવવા માટે કાલથી એટલે કે, તા.14મી થી 21મી એપ્રિલ સુધી સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગ્રામ પંચાયત દ્વારા ઈશ્યુ કરવામાં આવેલ નોટિસ મુજબ ભડભૂંજા ગ્રામ પંચાયતની હદમાં આવતી તમામ દુકાનો 7 દિવસ સુધી બંધ રહેશે જેની નોંધ આજુબાજુના વિસ્તારની જાહેર જનતા એ ધ્યાનમાં લેવું અને કામ વગર ઘરની બહાર નીકળવું નહિ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application