Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાબરઘાટ ખાતે યશ ગ્રુપ અને ઓમ ગ્રૂપ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

  • July 09, 2021 

યશ ગ્રુપ અને ઓમ ગ્રૂપ દ્વારા આજરોજ ઉચ્છલના સંયુક્ત ઉપક્રમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાબરઘાટ ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાબરઘાટ ગ્રુપ ગ્રામપંચાયતના સરપંચ તથા સભ્ય, તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ સાથે રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને દર વર્ષે બે વૃક્ષો વાવી તેની માવજત કરી પર્યાવરણની જાણવણી કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application