Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પંચોલ ગામનો ઈસમ માસ્ક પહેર્યા વગર ઝડપાયો

  • May 12, 2021 

ડોલવણ પોલીસ સ્ટાફના માણસો મંગળવારે પેટ્રોલીંગમાં નીકળ્યા હતા, તે દરમિયાન ઉનાઈ ગામ તરફથી આવતી એક મોટરસાઈકલ નંબર જીજે/26/જી/6510 નો ચાલક સુરેશભાઈ બચુભાઈ ચૌધરી રહે.પંચોલ ગામ, સરકાર ફળિયુ, ડોલવણનાને મોઢે માસ્ક પહેર્યા વગર બાઈક હંકારતા પોલીસ પેટ્રોલિંગમાં ઝડપી પાડવામાં આવ્યો હતો.

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ રોનકભાઈની ફરિયાદના આધારે બાઈક ચાલક સુરેશ ચૌધરી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application