Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બસ ચેકિંગ કરતા દારૂ સાથે 2 મહિલાઓ ઝડપાઈ

  • February 11, 2021 

તાપી જીલ્લાનાં ઉચ્છલ તાલુકામાં કટાસવાણ ગામનાં હદમાંથી બેડકીનાકા પાસે ઉચ્છલ પોલીસે  ચેકિંગ હાથ ધરી હતી. તે સમય દરમિયાન મહારાષ્ટ્રનાં શિરપુરથી સુરત જતી સરકારી બસ નંબર એમએચ/14/બીટી/1728માં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

 

 

તે સમયે મુસાફરી કરી રહેલ બે મહિલાઓ જેમાં કિરણબેન રાજસિંગભાઈ રાજપૂત(રહે.પલસાણા) અને સીમાબેન અનિલકુમાર વિશ્વકર્મા(રહે.કડોદરા)નાં કબ્જા માંથી મીણીયો કોથળા તથા બેગમાંથી 62 નંગ દારૂની બોટલો જેની કીંમત રૂપિયા 6664/- તથા 1 નંગ મોબઈલ એમ કુલ મળી રૂપિયા 7164/-નો મુદ્દામાલ કબ્જે કરી ઉચ્છલ પોલીસે બંને મહિલાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.              


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application