તાપીના ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઈવે ઉપર નિઝર ખાતે આવેલા પાતાળ ગંગા નદી ખાતેથી ટ્રેક્ટર નંબર જીજે/26/એબી/0741 અને જીજે/26/એ/5348માં વગર પાસ પરમીટ અને કોઈ પણ અધિકારીની પરવાનગી વગર હાર્ડમુરમનું વહન કરતા હતા. ઉચ્છલ-નિઝર સ્ટેટે હાઈવે નિઝર મામલતદાર દ્વારા આકસ્મિત ચેકીગ હાથ ધરવામાં આવી હતી. જેમાં નિઝરના પાતાળ ગંગા નદી ખાતેથી 2 ટ્રેક્ટરોમાં હાર્ડમુરમ ભરેલ જવા મળી જેઓને અધિકારી દ્વારા રોકીને ચાલકો ને રોતાલ્તિ પાસ પૂછતા તેમણી પાસે રોયલ્ટી પાસ કે કોઈ અધિકારીની પરવાનગી પણ ન હોવાથી ટ્રેક્ટરોનો કબ્જો લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application