ડોલવણ તાલુકાનાં કમલાપુર ગામમાં પર્યાવરણ ને જાળવણીના ભાગરૂપે અને બાળકો સહિતની ભાવી પેઢી વ્રુક્ષોનુ મહત્વ સમજી તેનું જતન તથા વ્રુક્ષો રોપવાનું ચાલુ રાખે તેવા શુભ આશય સાથે યુવક મંડળના યુવાનો તથા મહિલાઓ, વડીલો, ગામના નિવૃત ફોરેસ્ટર, પોલીસ કર્મીચારીની આગેવાની હેઠળ રોડના બંને તરફ 150 રોપાઓ રોપવામાં આવ્યા હતા. પર્યાવરણ જતન માટેની નૈતિક ફરજ અદા કરવા હર્ષભેર લોકો વ્રુક્ષા રોપણમાં જોડતા આ પ્રસંગ ગ્રામજનો માટે યાદગાર બની ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application