Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પુણા માં વેપારીનો ઓફિસમાં ફાંસો ખાઈ આપઘાત

  • December 29, 2020 

પુણાગામ સીતાનગર ચાર રસ્તા પાસે ઈન્ટરનેશલ માર્કેટમાં ઓફિસ ધરાવતા વેપારીઍ ગઈકાલે ઓફિસમાં ફાંસોખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી છે.

 

 

બનાવની પુણા પોલીસ પાસેથી મળતી વિગત મુજબ  વરાછા ભાતની વાડી શિવશંકર પાર્વતી સોસાયટીમાં રહેતા ચિંતનભાઈ ઠાકરશીભાઈ સોનાણી (ઉ.વ.૨૪) પુણાગામ સીતાનગર ચાર રસ્તા ઈન્ટરનેશન માર્કટમાં ક્લીપી ફેશન નામને ઓફિસ ધરાવે છે. ચિંતનભાઈઍ ગઈકાલે રાત્રે સાડા નવેક વાગ્યાના પહેલા પોતીની ઓફિસમાં છતના ભાગના હૂંક સાથે કપડાના દુપટ્ટા બાંધી ફાંસોખાઈ આપઘાત કરી લીધો હતો.

 

 

બનાવ અંગે મૃતક ચિંતનભાઈના પિતાઍ ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application