Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : ટ્રેલર અડફેટમાં આવતા મહિલા ટીઆરબીનું મોત

  • August 04, 2021 

સુરત શહેરનાં વરિયાવ-છાપરાભાઠા રોડ ઉપર એક ટ્રેલર ચાલકે એક્ટિવા મોપેડ ઉપર સવાર મહિલા ટીઆરબી પ્રિતી પ્રવિણ ચૌધરીને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં પ્રિતીબેનના માથામાં ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. બનાવ અંગે જહાંગીરપુરા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application