સુરતના અડાજણ વિસ્તારમાં મારૂતિ કોમ્પલેક્ષમાં રહેતા વિપુલભાઈ દિપેનભાઈ સુગાદાર (ઉ.વ.28) મજુરી કરી ગુજરાન ચલાવતો હતો. પરંતુ છેલ્લા કેટલાક સમાંથી આર્થિક તંગી અનુભવતો હતો જેથી ગત તા.13મી ના રોજ મોડી સાંજે પત્ની સાથે જમવાનું બનાવવા બાબતે બોલાચાલી થઈ હત. ત્યારબાદ તેને પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા અડાજણ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી જેમાં પ્રથામિક તપાસમાં વિપુલ સુગાદાર આર્થિક તંગીના કારણે આપઘાત કર્યો હોવાન્ય જાણવા મળ્યું હતું. બનાવ અંગે અડાજણ પોલીસે અક્સમાત મોતનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application