Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અદાણી હજીરા પોર્ટ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

  • June 22, 2021 

અદાણી હજીરા પોર્ટ દ્વારા ૨૧મી જુન વિશ્વ યોગ દિનની ઉજવણી ઓનલાઇન સેશન દ્વારા કરવામાં આવી હતી. આ ઉજવણીમાં પોર્ટ પર કામ કરતાં દરેક સભ્યો અને તેમના પરિવારના સભ્યોએ પણ ભાગ લીધો હતો. પોર્ટ પર કામ કરતા કર્મચારી અને તેમના પરિવારને યોગના મહત્વ વિષે પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતાં.

 

 

 

 

આ સેશનમાં યોગનું મહત્વ તથા તેનાથી થતા ફાયદાની જાણકારી આપવામાં આવી હતી. યોગનું આપના જીવનમાં કેટલુ મહત્વ છે તે આ સાથે સમજાવી નિયમિત યોગ અભ્યાસ કરવા લોકોને પ્રેરિત કર્યા હતા. આ સેશનમાં મોટી સંખ્યામાં અધિકારી-કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ સાથે આપણી દીનચર્યામા આપણે કેવું ખાનપાન ખાવું જોઈએ અને ક્યા સમયે ખાવું જોઈએ તેની જાણકારી આપવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application