Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિદેશી દારૂના ગુનાનો વોન્ટેડ આરોપી કડોદરાથી ઝડપાયો

  • July 23, 2021 

સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં બગુમરા ગામેથી વિદેશી દારૂના ગુનામાં વોન્ડેટ આરોપી હિમાંશુ રાયને કડોદરા પોલીસે ઝડપી પાડ્યો હતો.

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગત તા. 3 એપ્રિલના રોજ સ્ટેટમોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે બગુમરા ગામે સૂર્યાન્શી ફ્લેટ પાસેથી આદેશ અને શુશીલ નામના બુટલેગરને ત્યાંથી 4.92 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો આ ગુનામાં વોંટેડ આરોપી હિમાંશુ મનોજભાઈ રાય નાઓ કડોદરા પ્રિયંકા ગ્રીન સોસાયટીમાં આવેલ હોવાની બાતમીના આધારે કડોદરા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application