અમરોલી પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૦૬/૦૫/ર૦ર૧ના રોજ ઘર નં.બી/૦૨/૯૦૧, સિલ્વર લકઝરીયા, VIP સર્કલ પાસે, મોટા વરાછામાં રહેતા ધરમશીભાઈ ડાહ્યાભાઈ દોંગાના ૨૨ વર્ષીય પુત્રી વનિતાબેન દોંગા બહેનપણીના ઘરે જાઉં છે તેમ કહીને ક્યાંક ચાલ્યા ગયા છે.
તેઓની ઉચાઇ ૫.૦ ફૂટ છે. તેમણે શરીરે બ્લુ કલરનું ટી-શર્ટ તથા સફેદ કલરનું જીન્સ પહેર્યું છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા અમરોલી પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application