સુરત જિલ્લાના પલસાણા તાલુકાના આર્ય રેસિડેન્સીના મકાન નંબર 501માં રહેતા યુવરાજ અભિમન પાટીલ (ઉ.વ.39) નાઓ તેની પત્ની સરિતા ઉર્ફે લલિતા સાથે રહી મિલમાં મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા. પરંતુ રાત્રીના સમયે એકાએક પત્ની લલિતા મરાઠી ભાષામાં નોટના નાના પાનામાં સ્યુસાઇડ "હું સરિતા મારા મોત પાછળ હું જ જવાબદાર છું આમાં કોઈનો વાંક નથી લખાણ લખી ઘરમાં બેડરૂમમાં ગઈ સિલિંગના હુક સાથે દોરી વડે ફાંસો બનાવી આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું. ઘટના અંગે રાતોરાત તેના પતિએ પલસાણા પોલિસને જાણ કરતા પલસાણા પોલિસ સ્યુસાઇડ નોટ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application