દિવ્યાંગ બાળકો સામાન્ય બાળકની જેમ શિક્ષણ મેળવી આગળ વધે એવાં શુભ હેતુસર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની અંભેટા પ્રાથમિક શાળામાં દિવ્યાંગ બાળકોને વિનામૂલ્યે મળતાં એસટી બસનાં પાસ શાળાનાં આચાર્ય નરેશ પટેલનાં હસ્તે જરૂરિયાતમંદ બાળકોનાં વાલીઓને સહર્ષ વિતરિત કરવામાં આવ્યા હતા તેમજ આ દિવ્યાંગ બાળકોનાં શિક્ષણ માટે શૈક્ષણિક કીટ અને વિવિધ સાધન સહાય સરકાર વિનામૂલ્યે આપે છે. જેનાં પગલે બાળકો તેમજ વાલીઓમાં આનંદની લાગણી ફેલાઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application