Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : ખાનગી ક્ષેત્રોના ઔદ્યોગિક એકમોએ ખાલી પડેલી જગ્યાઓની માહિતી જિલ્લા રોજગાર કચેરીને મોકલી આપવાની રહેશે

  • June 20, 2021 

તાજેતરમાં નોવેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવાના ભાગરૂપે રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાઓનું પાલન થાય અને જિલ્લાના રોજગાર વાચ્છુંકોને રોજગારી શ્રેષ્ઠતમ તક મળી કશે તેવા હેતુસાર ડીજીટલ માધ્યમથી ઈ-ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

 

 

 

 

જેથી ખાનગીક્ષેત્રના ઔદ્યોગીક એકમોને કાર્યક્ષમ માનવબળની ભરતી હેતુસર ખાલી જગ્યાઓની વિગતો જીલ્લા રોજગાર વિનિમય કચેરીના ઈમેલ એડ્રેસ- [email protected] પર મોકલી આપવી તેમજ ભરતીમેળાના આયોજન અંગેની વધુ વિગતો માટે જિલ્લા રોજગારી કચેરીના ટે.નંબર-૦૨૬૧-૨૪૬૦૪૧૬ પર સંપર્ક સાધાવા જિલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application