Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

યુવકે લગ્નની લાલચે સગીરાનું અપહરણ કરતા પોલીસ ફરિયાદ

  • June 24, 2021 

સુરત જિલ્લાના મહુવા તાલુકાના વહેવલ ગામમાં રહેતી 15 વર્ષીય સગીરાને એક યુવક લગ્નની લાલચ આપી અપહરણ કરી લઇ નાસી ગયો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મહુવા તાલુકાના વહેવલ ગામે શેવાપુરી ફળિયામાં રહેતો શેનીલ ઉર્ફે ગુડ્ડો જયેશભાઈ પટેલ તારીખ 22 જૂનના રોજ એક 15 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પત્ની તરીકે રાખવા માટે અપહરણ કરી લઇ નાસી ગયો હતો. આ ઘટના અંગે સગીરાની માતાએ મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application