Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મકાન માંથી ધોળે દિવસે ચોરી થતા પોલીસ ફરિયાદ

  • October 07, 2021 

સુરતના ઉન વિસ્તારના આબાદનગરમાં રહેતા ઉમ્મેહાની શહેજાદ ફરીદખાન પઠાણ (ઉ.વ.૨૧) ના ઘરમાં ગત તા.૩જીના રોજ સવારે દસ વાગ્યાથી સાંજના છ વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યો ઈસમ ઘરમાં ઘુસી પહેલા માળના રૂમમાંથી રોકડા ૮ હજાર, લેપટોપ, માર્કશીટ, પ્રમાણપત્ર, સ્કુલ લિંવીંગ સર્ટી, આધાર કાર્ડ, અને પાનકાર્ડ ચોરી કરી નાસી ગયો હતો. બનાવ અંગે પોલીસે ઉમ્મેહાનીની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application