સુરતમાં ગત મે-જુલાઈ માસમાં કોરોનાના દર્દીઓથી ઉભરાતી નવી સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો એકેય ગંભીર દર્દી હવે દાખલ નથી. જયારે સ્મીમેર હોસ્પિટલમાં પણ માત્ર એક જ દર્દીની હાલત ગંભીર છે.
સુરતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન ગત મે-જુલાઈ માસમાં નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલ દર્દીઓથી ઉભરાતી હતી. જોકે, ત્યાર બાદ સ્થિતિમાં સુધારો થતા હવે પરિસ્થિતિ એવી સર્જાય છે કે, આજરોજ નવી સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો એકેય ગંભીર દર્દી હવે દાખલ નથી. જયારે સ્મીમેર હોસ્પિટલમાં પણ માત્ર એક જ દર્દીની હાલત ગંભીર છે. નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કુલ ત્રણ દર્દીનો કોરોના રિપોર્ટ આવવાનો હજુ બાકી છે. સ્મીમેર હોસ્પિટલમાં જે ગંભીર દર્દી દાખલ છે તે વેન્ટીલેટર પર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application