Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અડાજણમાં રહેતી સંગિતાબેન ત્રિવેદી લાપતા

  • May 27, 2021 

અમરોલી પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૧૨/૦૫/૨૦૨૧ના રોજ ઘર નં.૧૩૪ પંકજનગર, પાલનપુર પાટિયા, અડાજણમાં રહેતા વિક્કીભાઈ જગદીશભાઈ ત્રિવેદીની ૨૬ વર્ષીય પત્ની સંગિતાબેન ત્રિવેદી કોઈને કંઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા અમરોલી પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application